સ્ફૂર્ત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ફૂર્ત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    જાગૃતિ; તેજી; ચંચળાઈ.

  • 2

    સ્ફુરણ.

મૂળ

सं.