સ્ફુરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ફુરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કંપવું; ફરકવું.

  • 2

    એકાએક દેખાવું કે સૂઝવું (જેમ કે, ચળકાટ, વિચાર).

  • 3

    અંકુર ફૂટવો.

મૂળ

सं. स्फुर्