સફરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સફરી

વિશેષણ

 • 1

  મુસાફરીનું; સફર કરનારું.

 • 2

  લહેરી; ખર્ચાળ.

મૂળ

फा.

પુંલિંગ

 • 1

  ખલાસી.

નપુંસક લિંગ

 • 1

  (સફર માટેનું) વહાણ.