ગુજરાતી

માં સફલની 3 મુખ્ય વ્યાખ્યા છે: સફલ1સફલું2સુફલ3

સફલ1

વિશેષણ

 • 1

  ફળવાળું.

 • 2

  જેનો હેતુ પાર પડ્યો છે તેવું; સિદ્ધ; સાર્થક.

મૂળ

सं.

ગુજરાતી

માં સફલની 3 મુખ્ય વ્યાખ્યા છે: સફલ1સફલું2સુફલ3

સફલું2

વિશેષણ

 • 1

  સામાન્ય; નજીવું.

ગુજરાતી

માં સફલની 3 મુખ્ય વ્યાખ્યા છે: સફલ1સફલું2સુફલ3

સુફલ3

વિશેષણ

 • 1

  સારા ફલ-પરિણામવાળું.

નપુંસક લિંગ

 • 1

  સારું પરિણામ–ફળ.

મૂળ

सं. सु + फल