ગુજરાતી

માં સફળની 2 મુખ્ય વ્યાખ્યા છે: સફળ1સુફળ2

સફળ1

વિશેષણ

  • 1

    ફળવાળું.

  • 2

    જેનો હેતુ પાર પડ્યો છે તેવું; સિદ્ધ; સાર્થક.

મૂળ

सं.

ગુજરાતી

માં સફળની 2 મુખ્ય વ્યાખ્યા છે: સફળ1સુફળ2

સુફળ2

વિશેષણ

  • 1

    સારા ફળ-પરિણામવાળું.

નપુંસક લિંગ

  • 1

    સારું પરિણામ–ફળ.

મૂળ

सं. सु + फल