સફળાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સફળાણું

વિશેષણ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો +સફળ; ધન્ય; સપરાણું.

મૂળ

'સફળ' ઉપરથી