સફા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સફા

વિશેષણ

  • 1

    સાફ; સ્વચ્છ.

  • 2

    ખલાસ; પૂરું; કાંઈ પણ બાકી ન હોય તેવું.

મૂળ

अ.