સફાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સફાઈ

સ્ત્રીલિંગ

 • 1

  સાફસૂફી; સ્વચ્છતા.

 • 2

  નિર્દોષતા; નિષ્કપટતા.

 • 3

  લાક્ષણિક (ખોટી) બડાઈ.

 • 4

  ટાપટીપ કે નિર્દોષતાનો દેખાવ.

મૂળ

फा.