સફાઈમાંથી હાથ ન કાઢવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સફાઈમાંથી હાથ ન કાઢવો

  • 1

    ખોટી બડાઈ કર્યા કરવી.

  • 2

    પોતાની નિર્દોષતા રજૂ કર્યા કરવી.