સફાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સફાળું

વિશેષણ

  • 1

    ફાળ પડી હોય એવું; બેબાકળું.

  • 2

    ઓચિંતું.

મૂળ

सं. स+ફાળ (सं. स्फाल)