સુફિયાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુફિયાણું

વિશેષણ

  • 1

    ઉપરથી સુંદર; ખાલી સફાઈદાર.

મૂળ

फा. सूफीआनह