સૂફી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂફી

વિશેષણ

 • 1

  બકરાંના વાળનું; ઊનનું (વસ્ત્ર).

 • 2

  સૂફી મત સંબંધી.

 • 3

  પવિત્ર; નિર્દોષ.

મૂળ

फा. સૂફ પરથી

સૂફી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂફી

પુંલિંગ

 • 1

  સૂફી મતનો અનુયાયી.