સ્ફોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ફોટ

પુંલિંગ

 • 1

  (ઉપરનું આવરણ તોડીને) જોરથી ફૂટવું તે.

 • 2

  ખુલાસો; ચોખ્ખો નિવેડો.

 • 3

  ફોલ્લો.

 • 4

  વ્યાકર​ણ
  વર્ણ સાંભળતાંવેંત મનમાં ઊઠતો વિચાર-શબ્દાર્થનો બોધ.

મૂળ

सं.