ગુજરાતી

માં સબની 2 મુખ્ય વ્યાખ્યા છે: સબ1સેબ2

સબ1

વિશેષણ

  • 1

    સર્વ; બધું.

  • 2

    નામ પૂર્વે 'ઉપ' કે 'પેટા' એવો ભાવ બતાવતો ઉપસર્ગ. જેમ કે, સબ-જજ, સબ-જેલ; સબ-ઇન્સ્પેક્ટર.

ગુજરાતી

માં સબની 2 મુખ્ય વ્યાખ્યા છે: સબ1સેબ2

સેબ2

નપુંસક લિંગ

  • 1

    સેપ; સફરજન.

મૂળ

फा.