સબ્જેક્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સબ્જેક્ટ

પુંલિંગ

 • 1

  ચર્ચા, વિચારણા હેઠળની બાબત કે વિષય.

 • 2

  અભ્યાસવિષય.

 • 3

  રૈયત; પ્રજાજન.

 • 4

  વ્યાકર​ણ
  વાક્યનો કર્તા.

મૂળ

इं.