સબડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સબડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વાસી પડ્યું રહેવાથી બગડી જવું.

  • 2

    લાક્ષણિક રઝળવું; સડવું; નકામું થઈ પડ્યું રહેવું.

મૂળ

सं. शबल, प्रा. सबल =કાબરચીતરું; દૂષિત ઉપરથી