સબૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સબૂત

પુંલિંગ

  • 1

    સાબિતી; પુરાવો; પ્રમાણ.

  • 2

    દાખલો દલીલ.

મૂળ

अ. सुबूत