ગુજરાતી

માં સુબદ્ધની 3 મુખ્ય વ્યાખ્યા છે: સુબદ્ધ1સંબદ્ધ2સંબુદ્ધ3

સુબદ્ધ1

વિશેષણ

 • 1

  સારી રીતે બદ્ધ–બાંધેલું કે બંધાયેલું.

મૂળ

सं.

ગુજરાતી

માં સુબદ્ધની 3 મુખ્ય વ્યાખ્યા છે: સુબદ્ધ1સંબદ્ધ2સંબુદ્ધ3

સંબદ્ધ2

વિશેષણ

 • 1

  જોડાયેલું; યુક્ત; સંબંધવાળું.

મૂળ

सं.

ગુજરાતી

માં સુબદ્ધની 3 મુખ્ય વ્યાખ્યા છે: સુબદ્ધ1સંબદ્ધ2સંબુદ્ધ3

સંબુદ્ધ3

વિશેષણ

 • 1

  જાગેલું.

 • 2

  સંપૂર્ણ જ્ઞાનવાળું.

મૂળ

सं.