સંબંધી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંબંધી

વિશેષણ

  • 1

    સંબંધવાળું.

  • 2

    સગું.

ક્રિયાવિશેષણ

  • 1

    વિષે; સંબંધમાં.