સબબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સબબ

પુંલિંગ

  • 1

    કારણ; હેતુ.

ક્રિયાવિશેષણ

  • 1

    સબબથી કે; સબબે; કારણ કે.

મૂળ

अ.