ગુજરાતી

માં સબલની 3 મુખ્ય વ્યાખ્યા છે: સબલ1સંબલ2સંબેલ3

સબલ1

વિશેષણ

 • 1

  બળવાન.

 • 2

  દૃઢ; મજબૂત.

 • 3

  અતિશય; ખૂબ.

ગુજરાતી

માં સબલની 3 મુખ્ય વ્યાખ્યા છે: સબલ1સંબલ2સંબેલ3

સંબલ2

નપુંસક લિંગ

 • 1

  ભાથું; પાથેય.

મૂળ

सं.

ગુજરાતી

માં સબલની 3 મુખ્ય વ્યાખ્યા છે: સબલ1સંબલ2સંબેલ3

સંબેલ3

સ્ત્રીલિંગ

 • 1

  સાંબેલ; ધૂંસરીની ખીલી.

મૂળ

જુઓ સમોલ