ગુજરાતી

માં સબળની 3 મુખ્ય વ્યાખ્યા છે: સબળ1સબળું2સુબળ3

સબળ1

વિશેષણ

 • 1

  બળવાન.

 • 2

  દૃઢ; મજબૂત.

 • 3

  અતિશય; ખૂબ.

ગુજરાતી

માં સબળની 3 મુખ્ય વ્યાખ્યા છે: સબળ1સબળું2સુબળ3

સબળું2

વિશેષણ

 • 1

  બળવાન.

 • 2

  દૃઢ; મજબૂત.

 • 3

  અતિશય; ખૂબ.

ગુજરાતી

માં સબળની 3 મુખ્ય વ્યાખ્યા છે: સબળ1સબળું2સુબળ3

સુબળ3

વિશેષણ

 • 1

  સારા બળવાળું; દૃઢ; જોરાવર.

મૂળ

सं. सु +बल