સબાકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સબાકો

પુંલિંગ

  • 1

    કાઠિયાવાડી ચસક; ઝપાટો; એકદમ આંચકો લાગવો તે.

  • 2

    સબડકો.