સબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સબી

સ્ત્રીલિંગ

  • 1

    +છબી; તસવીર.

  • 2

    શોભા; કાન્તિ.

મૂળ

'છબી' ઉપરથી