સબીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સબીલ

સ્ત્રીલિંગ

  • 1

    મહોરમ પહેલાં દશ દિવસથી પવાતું ધર્માદા પાણી કે શરબત.

  • 2

    પરબ.

મૂળ

अ.