ગુજરાતી

માં સૂબોની 2 મુખ્ય વ્યાખ્યા છે: સૂબો1સંબો2

સૂબો1

પુંલિંગ

  • 1

    ઇલાકો; પ્રાંત.

  • 2

    ઇલાકા કે પ્રાંતનો હાકેમ-સૂબેદાર.

મૂળ

अ.

ગુજરાતી

માં સૂબોની 2 મુખ્ય વ્યાખ્યા છે: સૂબો1સંબો2

સંબો2

પુંલિંગ

  • 1

    સમૂહ; જથો; સંવા.

મૂળ

सं. समवाय