સબોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સબોડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સોટીથી સબોસબ મારવું.

મૂળ

'સબોસબ' ઉપરથી