સંબોધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંબોધ

પુંલિંગ

  • 1

    બોધ; જ્ઞાન.

મૂળ

सं.

સુબોધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુબોધ

પુંલિંગ

  • 1

    સારું જ્ઞાન કે શિખામણ.

મૂળ

सं.