સંબોધનકાવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંબોધનકાવ્ય

નપુંસક લિંગ

  • 1

    કોઈકને ઉદ્દેશીને કરાયેલી ગેય રચના; 'ઓડ'.

મૂળ

सं.