સુભટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુભટ

પુંલિંગ

  • 1

    બહાદૂર લડવૈયો.

મૂળ

सं.