સંભૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભૂત

વિશેષણ

 • 1

  બનેલું; સંભવેલું.

 • 2

  જન્મેલું; પેદા થયેલું.

મૂળ

सं.

સંભૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભૃત

વિશેષણ

 • 1

  એકઠું કરેલું; સાંભરેલું.

 • 2

  પૂર્ણ; ભરેલું.

મૂળ

सं.