સંભૂતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભૂતિ

સ્ત્રીલિંગ

  • 1

    સંભવ; જન્મ; પેદા થવું તે.

  • 2

    સંયોગ.

સંભૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભૃતિ

સ્ત્રીલિંગ

  • 1

    સમૂહ.

  • 2

    પૂર્ણતા.