સભ્ભર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સભ્ભર

વિશેષણ

  • 1

    ભરપૂર; સભર.

  • 2

    માતબર; પૈસેટકે ભરપૂર.

  • 3

    ગર્ભવંતી.

સ્ત્રીલિંગ

  • 1

    ગર્ભવંતી.

મૂળ

જુઓ સભર