સભય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સભય

વિશેષણ

 • 1

  ભયયુક્ત; ભયપૂર્વક.

મૂળ

सं.

સભ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સભ્ય

વિશેષણ

 • 1

  વિવેકી; સંભાવિત; શિષ્ટ.

મૂળ

सं.

સભ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સભ્ય

પુંલિંગ

 • 1

  સભાસદ.

 • 2

  પંચ અગ્નિમાંનો એક અગ્નિ.