ગુજરાતી

માં સભરની 3 મુખ્ય વ્યાખ્યા છે: સભર1સુભર2સંભર3

સભર1

વિશેષણ

 • 1

  ભરપૂર; પૂરેપૂરું ભરેલું.

મૂળ

सं. सु +भृ; સર૰ म. सुभर

ગુજરાતી

માં સભરની 3 મુખ્ય વ્યાખ્યા છે: સભર1સુભર2સંભર3

સુભર2

વિશેષણ

 • 1

  સારી રીતે ભરાયેલું; સભર.

મૂળ

सं. सु +भृ; સર૰ म.

ગુજરાતી

માં સભરની 3 મુખ્ય વ્યાખ્યા છે: સભર1સુભર2સંભર3

સંભર3

વિશેષણ

 • 1

  સભ્ભર; ભરપૂર; સભર.

 • 2

  માતબર; પૈસેટકે ભરપૂર.

 • 3

  ગર્ભવંતી.

સ્ત્રીલિંગ

 • 1

  ગર્ભવંતી.

મૂળ

सं. सं +भृ