સંભ્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભ્રમ

પુંલિંગ

  • 1

    ઘૂમવું તે; ચક્કર ફરવું તે.

  • 2

    ત્વરા; ધાંધળ.

  • 3

    ગભરાટ; વ્યાકુળતા.

  • 4

    ઉત્કંઠા.

  • 5

    ભ્રાંતિ.

  • 6

    ભૂલ.

  • 7

    ભય.

મૂળ

सं.