સંભળામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભળામણી

સ્ત્રીલિંગ

  • 1

    સંભળાવેલું (મહેણું કે ઠપકો) સાંભળવાની દશા; સાંભળવાપણું.

મૂળ

'સંભળાવવું' ઉપરથી