સંભળાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભળાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'સાંભળવું'નું પ્રેરક.

  • 2

    વળતો ઉત્તર કે કડક વેણ કે ગાળ કહેવી.