સંભવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભવ

પુંલિંગ

  • 1

    સંભવ હોવો તે; શક્યતા.

  • 2

    મૂળ.

  • 3

    ઉત્પત્તિ; જન્મવું તે.

મૂળ

सं.