સંભવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભવવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઉત્પન્ન થવું; બનવું.

  • 2

    સંભવ હોવો; બની શકવું.

મૂળ

सं. संभू