સભા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સભા

સ્ત્રીલિંગ

  • 1

    મેળાવડો; પરિષદ.

  • 2

    સમાજ; મંડળી.

મૂળ

सं.

સંભા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભા

પુંલિંગ

  • 1

    સમવાય; સંબો.

મૂળ

જુઓ સંવા