સંભાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભાર

પુંલિંગ

  • 1

    જોઈતી સામગ્રી.

  • 2

    શાક કે અથાણામાં ભરવાનો મસાલો.

મૂળ

सं.