સંભારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભારણ

નપુંસક લિંગ

  • 1

    સંભારવું તે; સ્મૃતિ.

મૂળ

'સંભારવું' પરથી

સંભારણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભારણું

નપુંસક લિંગ

  • 1

    યાદગીરી; યાદગીરીની વસ્તુ કે નિશાની.