સંભારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભારિયું

વિશેષણ

  • 1

    સંભારવાળું; મસાલો પૂરેલું.

સંભારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભારિયું

નપુંસક લિંગ

  • 1

    તેવું શાક.