સંભાર ભરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભાર ભરવો

  • 1

    શાક કે અથાણામાં મસાલો ભરવો.

  • 2

    અતિશયોક્તિ કરવી; રસ પૂરવો.

  • 3

    ઉશ્કેરવું.