સંભાવના ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભાવના

સ્ત્રીલિંગ

 • 1

  સંભવ; શક્યતા.

 • 2

  કલ્પના; તર્ક.

 • 3

  આદરસત્કાર.

 • 4

  પ્રતિષ્ઠા; ઇજ્જત.

મૂળ

सं.