સંભાવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભાવ્ય

વિશેષણ

  • 1

    શક્ય.

  • 2

    સત્કાર કરવા યોગ્ય.

  • 3

    કલ્પી શકાય તેવું.

મૂળ

सं.