સુભાષિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુભાષિત

વિશેષણ

  • 1

    સુંદર રીતે કહેલું.

નપુંસક લિંગ

  • 1

    તેવું વાક્ય કે પદ.

મૂળ

सं.