સભીક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સભીક

પુંલિંગ

  • 1

    દ્યૂત રમનાર મંડળી કે સભાની સવડ કરનાર જુગારખાનું ચલાવનાર.

મૂળ

सं.