સંભોગશૃંગાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંભોગશૃંગાર

પુંલિંગ

  • 1

    સંભોગ અંગેનો શૃંગાર; એ રસનો એક પ્રકાર (બીજો પ્રકાર તે વિપ્રલંભ-શૃંગાર).